વ્યથા / LOCKDOWN: અમારે તો ઘર જ નથી ક્યાં જઈએ? કોરોના લાગે કે નહીં ભુખ તો લાગે જ ને!

coronavirus in Gujarat lockdown worker and beggar have no food for eat

કોરોના વાયરસના પગલે ગુજરાત સહિત ભારતમાં લોકડાઉન કરાતા રોજ કમાઈને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે. સરકારે જાહેર કરેલી સહાય તેમની સમજની બહાર છે. હાલ તો સ્થાનિકો મદદ કરે તો જ મેળ પડે એમ છે. જો કે ગુજરાત પોલીસ, અમદાવાદ કોર્પોરેશન અને અનેક સામાજિક સંસ્થાઓ મદદે આવી છે. સ્થાનિકો પણ મદદ કરી રહ્યા છે પરંતુ અમુક લોકો સુધી મદદ પહોંચી નથી રહી. ત્યારે એમ થાય કે શું આવાનારા સમયમાં જે મુશ્કલીઓ સર્જાવાની છે તેના દર્શ્યો આનાથી પણ ખરાબ હશે?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ