દૂર્ઘટના / LOCKDOWN: શ્રમીકો ખાંડની ટ્રકમાં બેસીને જઈ રહ્યા હતા રાજસ્થાનને નડ્યો અકસ્માત: 3ના મોત 6 ઘાયલ

coronavirus in Gujarat lockdown truck accident 3 dead 6 injured

કોરોનાએ ગમે તેમ કરીને લોકોને પરેશાન કરવાનું નક્કી કરી લીધુ છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન થતાં રોજનું કમાઈને રોજનું ખાતા અને કામની જગ્યાએ જ રહેતા શ્રમીકો માટે ઉપર આભ અને નીચે ધરતી પણ ખસી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. મહેસાણા પાસે ખાંડની ટ્રકમાં બેસીને શ્રમીકો રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે ટ્રક પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત થયા છે અને 6 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ