LOCKDOWN / શાળા-કોલેજોનું ભવિષ્ય અદ્ધર! શાળાઓ વાલીઓ પાસેથી ફી માંગે છે અને સંચાલકો સરકાર પાસેથી સહાય

coronavirus in Gujarat lockdown school open in 15 july 2020

એક તરફ શાળા સંચાલક મંડળની સરકારને ગ્રાન્ટ આપવા રજૂઆત કરી રહી છે બીજી તરફ કેટલીક સ્કુલો વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહી છે. આ તમામ વચ્ચે 15 જુલાઇથી શાળા શરૂ થાય તે મુજબનો નિર્ણય લેવાઇ શકે. આ અંગે પણ મિટીંગો યોજાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ