LOCKDOWN / રાજકોટમાં લોકડાઉનનું પાલન કરાવનાર પોલીસ ઉપર લોખંડની પાઈપથી હૂમલો, પોલીસકર્મી ઘાયલ

coronavirus in Gujarat lockdown rajkot people fight with police

રાજકોટમાં લોકડાઉનનું પાલન કરાવવા જનાર પોલીસ ઉપર સ્થાનિકો લોખંડની પાઈપ લઈને તુટી પડ્યા હતા જેમાં એક પોલીસ કર્મીને ઈજાઓ પણ પહોંચી હતી. આ અંગે રાજકોટ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે અને 12 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પણ જ્યાં લોકોના ભલા માટે રાત-દિવસ ખડે પગેે અને પરિવાર અને પ્રિયજનોથી દૂર રહેતી પોલીસ સાથે આવો અમાનવીય વ્યવહાર કેટલો યોગ્ય? એવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ