LOCKDOWN / લોકોની સેવા કરનાર ડોક્ટરનું દર્દ છલકાઈ ઉઠ્યુ, નથી મળતી ઘરમાં એન્ટ્રી

coronavirus in Gujarat lockdown people can't get entry doctores in society

કોરોનાથી લોકો એટલા ડરી ગયા છે કે, ડોક્ટરને પણ જાકારો આપી રહ્યા છે. લોકડાઉનમાં અને કોરનાના સંકટમાં ઘણીવાર સામાન્ય વિવેક બુદ્ધી પણ મરી પરવારતી હોય તેવી ઘટનાો સામે આવી રહી છે. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં એક ડોક્ટરને સોસયટીમાં ન રહેવા દેવા અંગેની વાત છે. લોકડાઉન વચ્ચે મહિલા ડોકટરની ભાવુક વ્યથા સામે આવી છે. ડોકટર અને સોસાયટી પ્રમુખ વચ્ચેની વાતચીત વાયરલ થઈ છે. બહારના વ્યક્તિઓને પ્રવેશબંધીને લઇ થયેલી વાતચીત વાયરલ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ