લોકડાઉન? / દારૂને નથી નડતુ લોકડાઉન! વડોદરામાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ

coronavirus in Gujarat lockdown but bootlegger can not stop in Vadodara

એક તરફ કોરોના વાયરસે આખા વિશ્વને બાનમાં લીધુ છે. ગુજરાતમાં પણ કેસો વધી રહ્યા છે ત્યારે બહાર ચકલયું ન ફરકે એ માટે પોલીસનો કડક બંધોબસ્ત છે. ડ્રોન દ્વારા આકશથી લોકો ઉપર નજર રખાઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો છે. લોકડાઊનમાં પણ અહીં દારૂ બેરોકટોક વેચાઈ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ