VIDEO / લોકડાઉન? એ કેવું હોય! આ જિલ્લાઓમાં ભીડના VTVના અહેવાલ બાદ તંત્ર થયું દોડતુ

coronavirus in Gujarat lockdown break by people VTV exclusive

કોરોનાના કારણે સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે.  લોકડાઉન હોવા છતા મહીસાગર, લુણાવાડા, જૂનાગઢ, કેશોદ, બનાસકાંઠામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ અંગે VTVના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતુ અને તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવીને પગલા લીધા હતા. ધારાસભ્યને દેવા માલમને ફોન કરતા તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો જ્યારે આ અંગે DYSPને જાણ કરતા તેમણે પણ ફોન કાપી નાંખ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ