LOCKDOWN / ગુજરાતમાં કેવુ હશે લોકડાઉન 4.0? આવી હોઈ શકે છે ગાઈડલાઈન, કેન્દ્રના આદેશ બાદ થશે લાગૂ

coronavirus in gujarat lockdown 4 is ready start from 18th may 2020

ગુજરાતમાં લોકડાઉન 4.0ની ગાઈડલાઈન તૈયાર કરી દેવામાં આવી છે ખાલી કેન્દ્રની હરીઝંડીની રાહ જોવાઈ રહી છે ત્યારે શું હશે લોકડાઉન 4.0 અને તે અગાઉના લોકડાઉનથી કેવી રીતે થશે લાગૂ? તે જાણવું જરૂરી છે તો આ રહી બ્લુ પ્રિન્ટ જાણો કે કેવું હશે લોકડાઉન 4.0. જાણો.

બ્રેકિંગ ન્યૂઝ