એનાલીસીસ / લોકડાઉનના લેખા જોખા, 1.0થી 4.0 સુધીમાં ગુજરાતમાં કેટલા થયા મોત કેટલા કેસ આ રહ્યુ લિસ્ટ

coronavirus in Gujarat lockdown 1 to 4 covid 19 positive case and death

ગુજરાતમાં લોકડાઉ 5 આવશે કે નહીં તે તો હજુ નક્કી નથી પરંતુ પાછલા લોકડાઉનમાં આજ દિન સુધી શું વધારા ઘટાડા થયા તે જોઈએ તો લોકડાઉન 3માં સૌથી વધુ દૈનિક સરેરાશ કેસ નોંધાયા છે. જ્યારે લોકડાઉન ચારમાં આ પ્રમાણ ધીરે ધીરે ઓછુ થઈ રહેલું દેખાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ