ફફડાટ / દિવસ-રાત જોયા વગર આપણી સેવાં કરતાં અમદાવાદ 36 કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ

coronavirus in Gujarat LG hospital 10 Doctor corona positive

ગુજરાતમાં કોરોનાના કહેર ડોક્ટરો અને હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ નથી છોડતો. અમદાવાદની LG હોસ્પિટલમાં ડોક્ટરો અને પ્રોફેસરો સહિત 10 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દર્દીની સારવાર કરનાર ડોક્ટર ખુદ કોરોનાનો શિકાર બની ગયા છે. ગઈકાલે પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા આજે એક ડોક્ટર સહિત પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી 19 જેટલા ડોક્ટર સહિતના સ્ટાફને કોરોના લાગી ચુક્યો છે જ્યારે 4 પોલીસકર્મી અને 14 મનપાકર્મી કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ