ગૌરવ / VIDEO: બંગલો બન્યો કોવિડ સેન્ટર, વિનામૂલ્યે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરનાર આ ગુજરાતીને સલામ છે

coronavirus in Gujarat jetpur jesurbhai home in to a covid care center

કોરોનાના દર્દી પાસે પોતાના પણ જવા કે તેની પાસે રહેવા પણ તૈયાર નથી ત્યારે પારકા કોઈ કોરોનાના દર્દીની સેવા કરે તે કે મોટી વાત છે, આવોજ એક સેવા યજ્ઞ જેતપુરના સેવા ભાવિએ શરૂ કર્યું છે,

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ