Coronavirus / ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 695, એકલા અમદાવાદમાં 404 કેસ, 30ના મોત: આરોગ્ય વિભાગ

coronavirus in Gujarat jayanti ravi video press 695 positive case reported

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 404 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં બેના મોત થવાને કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ