જવાબદારી / જામનગરની જી.જી. હોસ્પિટલથી SVP સહિતની અમદાવાદની હોસ્પિટલો કંઈક શીખે તો સારૂ, સ્ટાફ માટે બનાવી PPE કિટ

coronavirus in Gujarat Jamnagar ppe kit in jamnagar

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની ઝપેટમાં છે. વિશ્વમાં કહેર વરતાવનાર આ મહામારી સામે હજુ સુધી કોઈ કારગત દવા કે રસીની શોધ થઈ નથી. આવી સ્થિતમાં તબીબી સ્ટાફ પર કોરોના સંક્રમણનો સૌથી મોટો ખતરો ઉભો થયો છે. ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ તબીબી સ્ટાફની સુરક્ષા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઈ કિટની અછત નિવારવા કવચ નામે સપેસીય્લ ઈક્વિપમેન્ટસ તૈયાર કર્યા છે. અમદાવાદમાં સ્ટાફની તંત્રને કોઈ પડી જ નથી ત્યારે આવી હોસ્પિટલો પાસેથી તેમણે કંઈખ શીખવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ