મહામારી / અમદાવાદનું જમાલપુર માર્કેટ 4 મહિનાથી બંધ: મહામારીમાં ખેડૂતોના હાલ બેહાલ

coronavirus in gujarat jamalpur apmc market close 4 month

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે છેલ્લા 4 મહિનાથી જમાલપુર શાકમાર્કેટ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આજે ખેડૂતો જમાલપુર શાકમાર્કેટ ખાતે ભેગા થયા હતા. જો કે પોલીસે સ્થિતિને કાબુમાં લઈ લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ