સલામ / કોરોના સંકટની વચ્ચે બાપા જલારામધામનું વિરપુર આવું કરનાર બન્યું દેશનું પ્રથમ સ્થળ, તમામે શીખવા જેવું

coronavirus in Gujarat jalaram bapa  virpur closed

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં આજથી જ જનતાએ બજારોમાં ન નીકળી અને વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને કોરોના વાયરસ વધુ ન વિસ્તરે તે માટે લોક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ