તકસાધુ / કોરોના કાળમાં વીમા કંપનીઓની ખોરી દાનત, કેસલેસ મેડિક્લેમ છતાં હોસ્પિટલોએ વસૂલ્યા લાખોના બિલ

coronavirus in Gujarat irda 1000 up complain against insurance company about covid 19

દિનપ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના કેસો વધતા હૉસ્પિટલો મેડીક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરનસ કંપની લૂંટ કરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ જ પ્રકારની એક હજાર જેટલી ફરિયાદો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ