શોધ / વાહ: અમરેલી અને અમદાવાદમાં કોરોનાને રોકવા જુઓ અનોખો પ્રયોગ

coronavirus in Gujarat innovation sentization machine

જરૂરિયાત શોધની જનની છે. ત્યારે અમરેલી અને અમદાવાદમાં કોરોનાવાયરસથી બચવા માટે અનોખો પ્રયાસો શોધી કાઢ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 106 જેટલા કેસ થઈ ચુક્યા છે જ્યારે 10 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ