Coronavirus / ભારતમાં કોરોના વાયરસના પોઝિટવ કેસની દૈનિક સરેરાશમાં ગુજરાત ત્રીજા નંબરે

coronavirus in Gujarat india coronavirus affected state gujarta on top three

ગુજરાતમાં સરેરાશ કેસની સંખ્યામાં ભારતમાં 3 જા નંબરનું રાજ્ય છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ બાદ ગુજરાતનો નંબર આવે છે. રોજના સરેરાશ કેસમાં ગુજરાતનો ગ્રાફ વધી રહ્યો છે. બીજા રાજ્યો કરતા કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અને રીકવર તેમજ મોતની સંખ્યામાં ગુજરાતનો ગ્રાફ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. 19મી માર્ચથી કોરોનાે ગુજરાતમાં પગપેસારો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ