Coronavirus / કોરોનાના લક્ષણો છતાં કેમ લોકોને મળતા રહ્યા MLA ઈમરાન ખેડાવાલા? જાણો શું કહેવુ છે તેમનું?

coronavirus in Gujarat imran khedawala report corona positive he meets lots of people

MLA ઇમરાન ખેડાવાડાને કોરોના પોઝિટિવનો મામલો હવે તુલ પકડી રહ્યો છે. મોડીરાત્રે ઇમરાન ખેડાવાલાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. MLA ઇમરાન ખેડાવાલાને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. SVP હોસ્પિટલમાં ઇમરાન ખેડાવાલાની સારવાર ચાલી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ