અલર્ટ / જો દરેકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવે તો 70 ટકા લોકો કોરોના પોઝિટિવ નીકળશે : કોર્ટમાં દલીલો

Coronavirus in Gujarat If more tests done 70 percent would test positive

ગુજરાતમાં કોરોના વિસ્ફોટને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે સરકારની ટેસ્ટ ઘટાડવાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં બંને પક્ષ દ્વારા ધારદાર દલિલો કરવામાં આવી હતી. એડવોકેટ જનરલે એવી ટીપ્પણી કરી હતી કે જો અમદાવાદમાં દરેકના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે તો 70 ટકા લોકો કોરોના પોઝિટિવ નીકળશે જેથી શહેરીજનો ડરી જશે. એટલે ઓછા ટેસ્ટ થાય તે જ બરાબર છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ