પ્રેરણા / સલામ છે આ અમદાવાદી ગૃહિણીઓને રોજની 30 રોટલી એકસ્ટ્રા કરીને 5000 ફૂડ પેકેટ બનાવે છે

coronavirus in Gujarat housewives made 5000 food parcel for help in lockdown

અમદાવાદની આ બહેન, દીકરી અને માતાઓને સલામ છે. આ બહેનો રોજના 5000 જેટલા ફૂડ પાર્સલ તૈયાર કરે છે જે પોલીસ સહિત જરૂરિયાત સુધી પહોંચાડાય છે. કોરોના વાયરસને કારણે નોકરી ધંધા ઠપ્પ છે. ત્યારે ભુખ્યાને ભોજન કરાવીને આ ભગીનીઓ ભીગરથ કાર્ય કરી રહી છે. VTVGujarati.com તેમને દિલથી સલામ કરે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ