મહામારી / ગુજરાતી બંધુઓ જીવ બચાવવા વલખા મારી રહ્યા છે, જાણો કોણે આપ્યું આવું નિવેદન

coronavirus in gujarat hiten kumar statement

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે, દરરોજ નોંધાઇ રહેલા કેસો ચિંતાજનક છે ત્યારે ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતેન કુમારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ