આગાહી / ગુજરાતમાં કોરોનાની લડાઈ હજુ બે મહિના ચાલશે, 'મે' મહિનો કસોટીનો મહિનો : આરોગ્ય સચિવ જયંતિ રવિ

coronavirus in Gujarat health secretary jayanti ravi said corona case increase in may

ગુજરાત આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કોરોનાને લઈને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે માહિતી આપી હતી કે, કોરોના સામેની લડાઈ હજુ બે મહિના સુધી ચાલવાની છે. મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો છે. કોઈ ગભરાવવાની જરૂર નથી. સાવચેતી રાખવાથી આપણે કોરોનાને હરાવી શકીશું.

બ્રેકિંગ ન્યૂઝ