ખુલાસો / VTVના અહેવાલ બાદ કોરોના સારવારના લાખોના પેકેજ મામલે HCG હોસ્પિટલના સત્તાધીશોનો ખુલાસો

coronavirus in Gujarat HCG hospital viral audio on corona treatment package

ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલોએ રીતસર લૂંટ શરૂ કરી દીધી છે. HCG હોસ્પિટલમાં કોરોનાના ઈલાજના પેકેજની ઓડિયો વાયરલ થઈ હતી. જેને પગલે આજે HCG દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ