પરીક્ષા / GPSCની પરીક્ષાઓ આ તારીખ સુધી મોકુફ, વેબસાઈટ પર થશે નવી તારીખો જાહેર

coronavirus in Gujarat GPSC Exam in Gujarat postpone till 31st june

ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એવામાં 30 જૂન સુધી GPSCની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. અગાઉ માર્ચ અને મે મહિનામાં પરીક્ષાઓ રદ્દ કરાઈ છે. ગુજરાત સહિત ભારતમાં અત્યાર સુધીમાં 4 લોકડાઉન જાહેર થઈ ચુક્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ