Good News / કોરોના સંકટમાં મોટા સમાચાર, ડ્રેગનને પછાડવા ગુજરાત સરકારે લીધો આ નિર્ણય

coronavirus in Gujarat government invite that company who don't wont to work with china

કોરોના સંકટમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીન છોડવા માંગતી દેશની કંપનીઓને ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સાણંદ, દહેજમાં અને GIDCમાં 33 હજાર હેક્ટરની જમીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોનાએ અર્થતંત્રની કમર ભાંગી નાંખી છે ત્યારે ગુજરાત સરકારનો આ પ્રયાસો અર્થતંત્રને ધમધમતુ રાખવા કરવામાં આવી રહ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ