સહાય / કોરોના સંકટમાં સરકારે કરી મહત્વની જાહેરાત, મફત રાશન અને રાંધણ ગેસના બાટલાનું વિતરણ

coronavirus in Gujarat government gave help for women and farmer

કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે.  રાશન વિતરણને લઈને સચિવ અશ્વિનીકુમારે નિવેદન આપ્યું છે કે, 10,182 કરોડના ખર્ચે ગુજરાતના ગરીબોને અનાજ અપાયું છે. કિસાન યોજના હેઠળ ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાયો. સોમવારથી APL-1 કાર્ડધારકોને અનાજ અપાશે. જેથી રાજ્યના 60 લાખ પરિવારોને લાભ મળશે. ત્યાર બાદ તેમણે ખેડૂતોની જાહેરાતને લઈને કહ્યું કે, PM કિસાન યોજના હેઠળ ગુજરાતના 47. 81 લાખ ખેડૂતોને હપ્તો મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ