ઉજવણી / બહેનો માટે માઠા સમાચાર: આ વખતે રક્ષાબંધન નિમિત્તે નહીં મૂકાય એક્સ્ટ્રા ST બસ

coronavirus in Gujarat government can not provide extra st bus on raksha bandhan

રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોઈને આ વર્ષે રાજ્યસરકાર દ્વારા કોઈ એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં નથી આવી. સામાન્ય રીતે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે રક્ષાબંધન અને બીજા તહેવાનો અને મેળાઓને નિમિત્તે એક્સ્ટ્રા બસ મુકવામાં આવે પરંતુ હાલ મહામારીને પગલે આ સેવા મોકૂફ રખાઈ છે. રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ