મહામારી / ગોંડલના મહારાજ અને મહારાણી કોરોનાની ઝપેટમાં, હઝુર પેલેસમાં કરાયા ક્વોરન્ટાઈન

coronavirus in Gujarat gondal state king and queen reported corona positive

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. ગોંડલનો રાજવી પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x