ભાડાનું રાજકારણ / મંત્રી બોલ્યાં કોંગ્રેસ શ્રમિકોનું ભાડું ચૂકવે, કોંગી MLAએ કહ્યું 4 લાખ આપ્યા તો મામલતદાર સ્વીકારતા નથી

coronavirus in gujarat gandhinagar migrant workers congress mla

લૉકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોને પોતાના માદરે વતનમાં પહોંચાડવા માટે સરકારે વ્યવસ્થા કરી છે પરંતુ શ્રમિકો પાસેથી વસૂલાતા ભાડાને લઇને રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસે તમામ શ્રમિકોને પોતાના વતનમાં પહોંચાડવા માટેનો ખર્ચ ચૂકવવાનું કહ્યું હતું ત્યારે આજે ગાંધીનગર MLA સી.જે.ચાવડા શ્રમિકો માટેની ટિકિટના પૈસા પહોંચાડવા માટે મામલદાર પાસે પહોંચ્યા હતા ત્યારે તેમણે આ પૈસા સ્વીકારવાની ના પાડી હતી. બીજી બાજુ ભાજપના મંત્રી કાનાણીએ સુરતથી જતા શ્રમિકો માટે કોંગ્રેસને ભાડું ચૂકવવા માટે કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ