LOCKDOWN / કોરોના સંકટ વચ્ચે માનવતા મહેંકી : ગુજરાતીઓ જે કરી રહ્યાં છે તે જોઈને કરશો સલામ

coronavirus in Gujarat food packet distribution

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ લોકડાઉનના કારણે ભારે મુસીબતમાં મુકાયેલા ગરીબો અને નિરાધાર લોકોમાં ફૂડ પેકેટ વિતરણની કામગીરી ગઇ કાલથી જ શરૂ કરાઇ છે. આવા દીનહીન લોકોને આજે પણ ફૂડ પેકેટ પૂરાં પડાશે. સરકાર સિવાય સેવાભાવી સંસ્થાઓ અને લોકો પણ અટવાઈ પડેલા અથવા તો ઘરવિહોણા અને શ્રમીકોની વહારે આવી તેમને ભોજન પુરુ પાડી આ સંકટ સમયમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ