કોરોનાના સંકટમાં પણ, કેમ DYCM નીતિન પટેલે અડધી રાતે રોડ ઉપર કરવી પડી દોડાદોડી! | coronavirus in Gujarat DYCM Nitin Patel help for gujarati on road

Coronavirus / કોરોનાના સંકટમાં પણ, કેમ DYCM નીતિન પટેલે અડધી રાતે રોડ ઉપર કરવી પડી દોડાદોડી!

coronavirus in Gujarat DYCM Nitin Patel help for gujarati on road

ગુજરાતમાં એકવાઠિયામાં 3 મોત અને 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગયા ગુરૂવારે 2 આકંડાથી શરૂ થયેલી કોરોનાની ગુજરાત સફર વધુને વધુ ખરાબ થઈ રહી છે. એવામાં લોકડાઉન એટલે કે એક પ્રકારનો કર્ફ્યુ મુકાતા શ્રમિકો અને મજૂરો તેમજ કંસ્ટ્રક્શન સાઈટ ઉપર રહેતા લોકો માટે ક્યાં રહેવું અને શું ખાવુ એ પ્રશ્ન થઈ પડ્યો હતો એટલે ગુજરાત ભરમાંથી 25000 જેટલા શ્રમિકોએ ગુજરાતમાં તો ગુજરાત બહાર આવેલા પોતાના વતન પહોંચવા ચાલતી પકડી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ