LOCKDOWN / પ્રજા કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહી છે અને MLA ઉજવણીઓમાં મશગૂલ છે

coronavirus in Gujarat Dhandhuka MLA Rajesh Gohil celebrate a birthday party in lockdown

ગુજરાતમાં કોરના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્ય સરકારનું ટેન્શન વધ્યુ છે અને કેન્દ્ર સરકારે ઝંપલાવ્યુ છે ત્યારે ધંધુકાના ધારાસભ્ય પોતાના દિકરાના જન્મદિવસની ઉજવણીમાં મશગૂલ હોવાની ફરિયાદ સામે આવી છે. કોંગી ધારાસભ્ય પ્રજાની મદદે આવાની જગ્યાએ ઉજવણીઓ કરી હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ