Coronavirus / ઘરમાં રહો તો સારૂં, ગુજરાતમાં કડક રીતે ક્લસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારની દેખરેખ : DGP શિવાનંદ ઝા

coronavirus in Gujarat DGP Shivanand jha press conference on 7th april

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કોરોના વાયરસના કેસ ડબલ સંખ્યામાં વધી રહ્યા છે ત્યારે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે, લોકડાઉનનું કડક પાલન કરો. NSS અને NCCના યુવાનોને પણ પોલીસખાતામાં જોડીને કામગીરી કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કડક રીતે ક્લસ્ટર ક્વોરન્ટાઈનનું વિસ્તારની દેખરેખ રખાઈ રહી છે. એ સાથે જ શહેરો અને ગામડાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે તાકીદ કરી હતી કે, પોલીસકર્મીઓ 12-12 કલાકની અવિરત ડ્યુટી કરી રહ્યા છે. એમને સમજો તો સારૂ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ