LOCKDOWN / કોરોના સામે સાવચેતી એ જ બચાવ છે, તપતા તાપમાં પણ પોલીસ જવાન સુરક્ષામાં તૈનાત: DGP

coronavirus in Gujarat DGP Shivanand jha press conference on 1st May 2020

ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝાએ ડિજિટલ પ્રેસ મામલે જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણ સામે આપણે સૌ એક સાથે લડીશું. સૌના સહકારથી જ કોરોનાના સંક્રમણને હરાવી શકીશું. સાવચેતી એ જ કોરોના સામેનું હથિયાર છે. ઉનાળાના આકાર તાપમાં પણ ચેકપોસ્ટ અને તમામ પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત છે ત્યારે જનતાના સહાકરથી જ કોરોનાની જંગ જીતી શકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ