અલર્ટ / ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાથી રોજના સરેરાશ 22ના મોત અને 300થી વધુ કેસ

coronavirus in Gujarat daily 22 death in Gujarat till last 1 month

ગુજરાતમાં કોરોના સંકટમાં આંકડા કાબૂમાં નથી આવી રહ્યા થયેલા ટેસ્ટ અને પોઝિટિવ કેસની સામે મૃત્યુની સંખ્યા ચોંકાવનારી છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ દરરોજ 22 લોકોના મોત થઈ રહ્યા છે. વળી સરેરાશ કેસની સંખ્યા પણ જોઈએ તો 345 જેટલા કેસ રોજ વધી રહ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ