ભ્રષ્ટાચાર / કોરોનામાં કૌભાંડનો રાફડો ફાટ્યો : એક પછી એક ખુલી રહ્યા છે કરોડોના સ્કેમ, જુઓ પાક વીમા મુદ્દે સરકાર ઘેરાણી

coronavirus in gujarat crop insurance scam in Gujarat farmer complain it

રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે વિગતો?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ