આદેશ / સરકારે ખાનગી હોસ્પિટલ દ્વારા કરાતી COVID-19 ટેસ્ટ માટેની મંજૂરીનો જવાબ એક કલાકમાં આપવાનો આદેશ આપ્યો

coronavirus in Gujarat COVID 19 test govt take major step on it after gujarat high court order

ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી બાદ હવે સરકાર સફાળી જાગી છે. હવે ખાનગી હોસ્પિટલો અને લેબો રેટરી દ્વારા દ્વારા COVID-19ના ટેસ્ટને ઝડપી મંજૂરી આપવા બાબતે કવાયત હાથ ધરાઈ છે. સરકારે સોલા સિવિલને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવાની આવતી રિકવેસ્ટને 1-2 કલાકમાં જ મંજૂરી આપી દેવાનો આદેશ આપ્યો. ઉલ્લેખનીય છે કે ખાનગી મામલે હાઇકોર્ટમાં અરજી થઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ