ઈલાજ / કોરોનાની વૅક્સિનને લઈને ગુજરાતથી મોટા સમાચાર, આ કંપનીએ ત્રણ સપ્તાહમાં જ પુરું કર્યુ પ્રથમ ટ્રાયલ

coronavirus in Gujarat corona vaccine Zydus Cadila first clinical trial success

કોરોના વાયરસની રસીનું સફળ પરીક્ષણ ગુજરાતની આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હવે ટુંક જ સમયમાં કોરોનાની રસી મળી જાય તેવું બને તેમ છે. હાલ કોરોનાને કેસ ખુબ વધી રહ્યા છે ત્યારે અગર તેની રસી શોધાઈ જાય તો ખરેખર ઘણી રાહત થઈ જાય તેમ છે.

બ્રેકિંગ ન્યૂઝ