Coronavirus / કોરોના ગ્રસ્ત અમદાવાદી યુવતીની વાત ગંભીરતાથી લો નહીં તો હવે તમારો વારો, જાણો આપવીતી

 Coronavirus in Gujarat corona positive girl said her story

ગુજરાતમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અને એકનું મોત થઈ ચૂક્યુ છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વારંવાર કહેવા છતાં લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે ત્યારે ખરેખર તેમણે જાણવા જેવું છે કે, જો તેઓ ધ્યાન નહીં રાખે તો કોરોનાના વાહક તરીકે આ મહામારી ફેલાવવામાં તેઓ પણ સામેલ થઈ જશે. કોરાનાગ્રસ્ત અમદાવાદની યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી જેમાં તેણે કહ્યુ હતુ કે કોરોનાને ગંભીરતાથી લો નહીં તો તમે કોરોના તમને પોતાના ભરડામાં લઈ લેશે. જાણો યુવતી પોતાની આપવીતિમાં શું કહે છે. યુવતીનો કામવાળો પણ કોરોના ગ્રસ્ત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ