Video / ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યને ગાડીમાંથી ઉતરવાનો એવો ગુસ્સો આવ્યો કે કરી બેઠા ન કરવાનું કામ

coronavirus in Gujarat congress MLA fight with Police in Lockdown

કોંગ્રેસના ધારાસભ્યોનો લોકડાઉનનું ભંગ કરીને ફરજ પર તૈનાત જવાન સાથે જીભાજોડીનો વીડિયો વાયરલ થયો છે. બહુચરાજીના ધારાસભ્યને ગાડીમાંથી ઉતરવાનો એટલો ગુસ્સો આવ્યો કે, તેમણે TRB જવાનને અપશબ્દો સુધી સંભળાવી દીધા. જ્યારે હોદ્દેદારો જ લોકડાઉનનું પાલન કરાવવા જતા આટલા ગુસ્સે થઈ જતા હોય ત્યારે સામાન્ય નાગરિકોને લોકડાઉનના કે ધીરજના પાઠ કેવી રીતે ભણાવવાના?

બ્રેકિંગ ન્યૂઝ