બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat community transmission stage in Ahmedabad AMA said
Gayatri
Last Updated: 03:22 PM, 23 July 2020
ADVERTISEMENT
અમદાવાદમાં કોરોનાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશને મોટો દાવો કર્યો છે. અમદાવાદમાં કોમ્યુનિટિ ટ્રાન્સમિશન થયું છે.
શું કહે છે AMAના પ્રમુખ મોના દેસાઈ?
ADVERTISEMENT
AMAના પ્રમુખ મોના દેસાઇએ દાવો કર્યો છે કે એક ઘરમાં એકથી વધારે લોકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત પરિવારના લોકો સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાને નાથવાનું નવું મોડેલ જરૂરી છે. જો નવું મોડેલ નહીં અપનાવાય તો મોટો ખતરો છે. અમદાવાદમાં આપણે માનીએ તેનાથી જુદી સ્થિતિ છે. દેસાઇનું નિવેદન સરકારના નિવેદનથી વિરૂદ્ધ છે. AMAના દાવાથી કોરોનાની સ્થિતિ વિકટ બની છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 196 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 181 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 24,954 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 212 ર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 19,641 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3760 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
22/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 196 |
સુરત | 256 |
વડોદરા | 80 |
ગાંધીનગર | 31 |
ભાવનગર | 38 |
બનાસકાંઠા | 19 |
આણંદ | 7 |
રાજકોટ | 55 |
અરવલ્લી | 4 |
મહેસાણા | 24 |
પંચમહાલ | 7 |
બોટાદ | 9 |
મહીસાગર | 18 |
ખેડા | 14 |
પાટણ | 19 |
જામનગર | 15 |
ભરૂચ | 27 |
સાબરકાંઠા | 8 |
ગીર સોમનાથ | 21 |
દાહોદ | 27 |
છોટા ઉદેપુર | 7 |
કચ્છ | 21 |
નર્મદા | 14 |
દેવભૂમિ દ્વારકા | 0 |
વલસાડ | 8 |
નવસારી | 16 |
જૂનાગઢ | 30 |
પોરબંદર | 0 |
સુરેન્દ્રનગર | 20 |
મોરબી | 8 |
તાપી | 5 |
ડાંગ | 0 |
અમરેલી | 16 |
અન્ય રાજ્ય | 0 |
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 24963 | 19641 | 1562 | 3760 |
સુરત | 10532 | 7223 | 312 | 2997 |
વડોદરા | 3820 | 3141 | 60 | 619 |
ગાંધીનગર | 1173 | 849 | 37 | 287 |
ભાવનગર | 1031 | 595 | 19 | 417 |
બનાસકાંઠા | 504 | 371 | 16 | 117 |
આણંદ | 378 | 341 | 13 | 24 |
રાજકોટ | 1151 | 441 | 19 | 691 |
અરવલ્લી | 320 | 263 | 26 | 31 |
મહેસાણા | 637 | 260 | 15 | 362 |
પંચમહાલ | 342 | 231 | 16 | 95 |
બોટાદ | 174 | 123 | 4 | 47 |
મહીસાગર | 247 | 144 | 2 | 101 |
ખેડા | 476 | 326 | 14 | 136 |
પાટણ | 412 | 285 | 21 | 106 |
જામનગર | 498 | 267 | 9 | 222 |
ભરૂચ | 644 | 413 | 11 | 220 |
સાબરકાંઠા | 336 | 213 | 8 | 115 |
ગીર સોમનાથ | 236 | 59 | 4 | 173 |
દાહોદ | 321 | 58 | 5 | 258 |
છોટા ઉદેપુર | 107 | 69 | 2 | 36 |
કચ્છ | 374 | 221 | 10 | 143 |
નર્મદા | 171 | 103 | 0 | 68 |
દેવભૂમિ દ્વારકા | 34 | 27 | 2 | 5 |
વલસાડ | 437 | 274 | 5 | 158 |
નવસારી | 399 | 248 | 6 | 145 |
જૂનાગઢ | 614 | 421 | 9 | 184 |
પોરબંદર | 34 | 26 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 504 | 202 | 8 | 294 |
મોરબી | 160 | 106 | 3 | 51 |
તાપી | 97 | 61 | 0 | 36 |
ડાંગ | 9 | 7 | 0 | 2 |
અમરેલી | 262 | 149 | 8 | 105 |
અન્ય રાજ્ય | 88 | 82 | 1 | 5 |
TOTAL | 51485 | 37240 | 2229 | 12016 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.