સારા સમાચાર / ગુજરાત સરકારે આ કામ કરતા લોકોને આપી મંજૂરી, અનાજ વિતરણની પણ તારીખો જાહેર

coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press conference

25મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે વળી 25મી તારીખ પછી 35 હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. NSFA અંતર્ગત 66 લાખ પરિવારનોને ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.

Loading...