આર્થિક સહાય / કેન્દ્રની રાહત પેકેજની જાહેરાત : આર્થિક નુકસાનીનો તાગ મેળવવા ગુજરાત સરકારે ઘડ્યો આ પ્લાન

coronavirus in Gujarat CMO Ashwinikumar said Gujarat Govt economical committee

ગુજરાતના CMO અગ્ર સચિવ અશ્વિનિ કુમારે આજે ડિજિટલ પ્રેસના માધ્યમથી જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવશે. આ અંગે CM રૂપાણીએ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી હોવાની વાત પણ જણાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ