વ્યૂહરચના / કોરોના વાયરસ સામે લડવા ગુજરાત સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન, અધિકારીઓને સોંપાઈ આ જવાબદારીઓ

coronavirus in Gujarat CMO Ashwinikumar master plan fight for corona

સુરત, અમદાવાદ, વડોદરા માટે ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. દર્દીના ટ્રીટમેન્ટમાં સ્વચ્છતા જળવાય તે માટે જવાબદારી સોંપાઇ છે. તો આજથી શરૂ થયેલા ઉદ્યોગોને લઇ સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે સરકારી ગાઇડ લાઇન પ્રમાણે ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી અપાઇ છે. મનપા અને નગર પાલિકા હદ સિવાયના ઉધોગ શરૂ કરાયા છે. જેમાં મજૂરોનું થર્મલ ગનથી તાપમાન ચકાસવું ફરજિયાત છે.  આજે રાજ્યમાં 4000 જેટલા એકમ શરૂ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ