બેદરકારી / દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયેલા ગુજરાતીઓ માટે કડક શબ્દોમાં CM રૂપાણીએ કહ્યુ કંઈક આવુ

coronavirus in Gujarat CM Rupani statement on Delhi tablighi jamaat

દિલ્હીમાં તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમના મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેદરકારી સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. ગુજરાત સહિત દેશના અને વિદેશના લોકો આ મકરજમાં સામેલ થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં 120 લોકો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. ગુજરાતમાં પણ ભાવનગરમાં આ જ કાર્યક્રમમાંથી પરત આવેલ વૃદ્ધ કોરોનાથી મૃત્યુ પામ્યો છે. સુરત, વડોદરા અને અમદાવાદ સહિત તમામ શહેરમાં લોકો આ મકરજમાં સામેલ થયા હતા જેમાંથી ચેપ ફેલાવવાની શક્યતા ખુબ જ વધી ગઈ છે. આ મામલે સીએમ રૂપાણીએ લાલ આંખ કરી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ