રાહત / કોરોના સંકટમાં સારા સમાચાર આવ્યા, તમાકુની ખેતી કરનાર ખેડૂતો માટે મહત્વની જાહેરાત

coronavirus in Gujarat cm rupani gave good news for gujarati

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે તમાકુની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. CMO સચિવ અશ્વિનીકુમારે આડે મહત્વની જાહેરાત કરી હતી. આવતીકાલથી 66 લાખ લોકોના ખાતામાં રૂા. 1000 જમા થવાનું ચાલુ થઈ જશે જ્યારે અમુક જિલ્લાઓમાં ધંધા, વ્યવસાય અને એકમોને શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાન પર કામ કરનારા કમ્પ્યુટર ઓપરેટર, તોલાર્ટ અને લાયસન્સ ધારકનું કોરોનાથી મોત થાય તો 25 લાખની પરિજનોને સહાય મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x