Coronavirus / કોરોના સામે લડવા CM રૂપાણીએ અપનાવ્યું ડિજિટલ હથિયાર, પણ વધતો આંક ટેન્શન વધારનારો

Coronavirus in Gujarat CM rupani digital try fight to corona

ગુજરાતમાં કોરના વાયરસનો આંકડો 495 પર પહોંચી ગયો છે જેમાંથી અમદાવાદમાં જ 268 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે CM રૂપાણી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરની મહાનગરપાલિકા સાથે સતત સંપર્કમાં છે આ માટે તેમણે વીડિયો કોન્ફરન્સને માધ્યમ બનાવી છે. કેસની વધી રહેલી સંખ્યા ચિંતાજનક છે. અને સરકારનું ટેન્શન વધારી રહ્યુ છે. જો કે જે રીતે કોરોના વાયરસનો આંકડો વધી રહ્યો છે તે AC કેબીનમાં પણ ગરમી વધારનારો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ