VIDEO / કોરોના દર્દીઓને યોગ્ય સારવાર અને સેવાને નામે ખાલી વાતો? સિવિલના દર્દીએ વીડિયોમાં ઠાલવી વ્યથા

coronavirus in Gujarat civil hospital corona patient video viral

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. જાન્યુઆરીથી તૈયાર કરી હોવાની તંત્રની વાતોની વાસ્તવિકતા કંઈક ઓર જ હોવાનું સામે આવ્યુ છે. કોરોનાના દર્દીઓને પ્રોપર સારવાર ભોજન અને ઈવન બેડ ન મળતા હોવાની ફરિયાદ વારંવાર સામે આવી રહી છે આ અંગેના વીડિયો સિવિલ હોસ્પિટલની ગુલબાંગો કેટલી સાચી કેટલી ખોટી તે પુરવાર કરી રહ્યા છે. ફરીથી દર્દીનો વીડિયો સામે આવ્યો છે જે તંત્રની વાતો અને વર્તનના તફાવતને લોકોની સામે લાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ