ખુલાસો / કોરોના સંકટમાં કેન્દ્રની આરોગ્ય ટીમના ગુજરાતમાં ધામા: DYCM નીતિન પટેલે કહ્યુ...

 coronavirus in Gujarat central health team in Ahmedabad said nitin patel

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની સમીક્ષા કરવા માટે કેન્દ્રની ટીમ ગુજરાત આવી છે. અમદાવાદમાં કન્ટેઇનમેંટ ઝોનની મુલાકાતે કેન્દ્રની ટીમ આવી છે. ત્યારે DYCM નીતિન પટેલે પણ જણાવ્યું હતુ કે, સાંજ 4 વાગ્યે CM રૂપાણી આ અંગે બેઠક કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ